પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
“સૌ દેશવાસીઓ તરફથી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. આઝાદીના આંદોલનમાં પોતાના તપ, દ્રઢ નિશ્ચય, હિંમત અને સંઘર્ષથી ભરેલા અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં.”
सभी देशवासियों की ओर से वीर सावरकर जी को उनकी पुण्यतिथि पर आदरपूर्ण श्रद्धांजलि। आजादी के आंदोलन में उनके तप, त्याग, साहस और संघर्ष से भरे अमूल्य योगदान को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता।
— Narendra Modi (@narendramodi) February 26, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com