પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. માનવ સભ્યતામાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા, તેમણે ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય સંસાધનનું રક્ષણ કરવા માટે સામૂહિક પગલાં લેવાનો આગ્રહ કર્યો.
શ્રી મોદીએ X પર લખ્યું;
“વિશ્વ જળ દિવસ પર આપણે જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવાની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ. પાણી સંસ્કૃતિઓની જીવનરેખા રહ્યું છે અને તેથી ભવિષ્ની પેઢીઓ માટે તેનું રક્ષણ કરવું વધુ મહત્વપૂર્ણ છે!”
On World Water Day, we reaffirm our commitment to conserve water and promote sustainable development. Water has been the lifeline of civilisations and thus it is more important to protect it for the future generations! pic.twitter.com/Ic6eoGudvt
— Narendra Modi (@narendramodi) March 22, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com