Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિને લોકોને પાણીના દરેક ટીપાંની બચતના શપથ લેવા વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિને લોકોને પાણીના દરેક ટીપાંની બચતના શપથ લેવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ જળ દિને પાણીના દરેક ટીપાંની બચત માટે શપથ લઈએ. જ્યારે જનશક્તિએ તેનું મન મનાવી લીધું છે તો આપણે સફળતાપૂર્વક જળશક્તિને સંરક્ષિત કરી શકીએ છીએ.

આ વર્ષે યુનોએ એક યોગ્ય વિષય પસંદ કર્યો છે- નક્કામું પાણી. આનાથી પાણીના રિસાયકલિંગ પર અને પૃથ્વી પર આ શા માટે જરૂરી છે એ બાબતે વધુ જાગૃતિ લાવવામાં મદદ મળશે.”

JKhunt/TR/GP