પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “અમારા કુસ્તીબાજો અમને ગર્વ કરાવે છે. @Phogat_Vinesh અને @BajrangPuniaને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ, બેલગ્રેડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ બંને માટે ખાસ છે કારણ કે વિનેશ આ પ્લેટફોર્મ પર 2 મેડલ જીતનારી 1લી ભારતીય મહિલા બની છે અને બજરંગ પુનિયાએ તેનો ચોથો મેડલ જીત્યો છે.”
Our wrestlers make us proud. Congrats to @Phogat_Vinesh and @BajrangPunia on their Bronze medal wins at the World Wrestling Championships, Belgrade. This is special for both as Vinesh becomes the 1st Indian woman to win 2 medals on this platform and Bajrang wins his 4th medal. pic.twitter.com/atFe4Dbzov
— Narendra Modi (@narendramodi) September 19, 2022
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com