Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ કપમાં શ્રીલંકા સામેની મેચમાં ભારતની જીતને બિરદાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં અણનમ છે!

શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ટીમને અભિનંદન! તે અસાધારણ ટીમવર્ક અને મક્કમતાનું પ્રદર્શન હતું.”

CB/GP/JD