Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિજય દિવસ પ્રસંગે, 1971ના યુદ્ધમાં લડનારા સૈનિકોને સલામી આપી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ પ્રસંગે, 1971ના યુદ્ધમાં લડનારા સૈનિકોને સલામી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિજય દિવસ પર આપણે 1971માં જે સૈનિકો લડ્યા હતા અને આપણા રાષ્ટ્રની ખંતપૂર્વક રક્ષા કરી હતી તેમને આપણે સલામ કરીએ. દરેક ભારતીયને તેમની હિંમત અને સેવા પર ગર્વ છે.”

J.Khunt/GP