પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પુરાણા કિલ્લા ખાતે આયોજિત વિકસિત ભારત એમ્બેસેડર આર્ટિસ્ટ વર્કશોપની પ્રશંસા કરી હતી જેમાં 50,000થી વધુ કલાકારો સ્થળ પર એકઠા થયા હતા.
વિકસિત ભારત એમ્બેસેડરની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“એક પ્રશંસનીય પ્રયાસ! આટલા બધા કલાપ્રેમીઓને કાર્યક્રમમાં જોઈને આનંદ થયો.”
A commendable effort! Glad to see so many art lovers at the programme. https://t.co/W48uCi5HUZ
— Narendra Modi (@narendramodi) March 11, 2024
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A commendable effort! Glad to see so many art lovers at the programme. https://t.co/W48uCi5HUZ
— Narendra Modi (@narendramodi) March 11, 2024