Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેના વૈવિધ્યસભર વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાઓ પર પ્રકાશ પાડ્યો. MyGovIndia દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:

વન્યજીવનના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાની એક ઝલક! #WorldWildlifeDay”

AP/IJ/GP/JD