પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામનવમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન બલિદાન, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે.”
रामनवमी के पावन-पुनीत अवसर पर समस्त देशवासियों को अनेकानेक शुभकामनाएं। त्याग, तपस्या, संयम और संकल्प पर आधारित मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र का जीवन हर युग में मानवता की प्रेरणाशक्ति बना रहेगा।
— Narendra Modi (@narendramodi) March 30, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com