Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને ‘મન કી બાત’ માટે સંદેશો રેકોર્ડ કરવાનો આગ્રહ કર્યો


પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ‘મન કી બાત’ માટે સંદેશો રેકોર્ડ કરવાનો આગ્રહ કર્યો છે.
‘My Gov’ મંચ અંતર્ગત લોકોને ટોલ ફ્રી નંબર- 1800 3000 7800 પર મન કી બાત માટે હિન્દી અને અંગ્રેજીમાં પોતાનો સંદેશો રેકોર્ડ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

‘@mygovindiaનો રસપ્રદ પ્રયત્ન, જે અંતર્ગત તમે આ અઠવાડિયે ‘મન કી બાત’ કાર્યક્રમમાં જોડાઇ શકો છે. મેં કેટલાક સંદેશાઓ સાંભળ્યા અને તે અદ્વીતીય હતા. સંદેશાઓ ચાલુ રાખો. એમાંથી કેટલાકને આ રવિવારે કાર્યક્રમમાં સમાવામાં આવશે.’ તેમ પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી હતી.