પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યે નિર્ધારિત મન કી બાતના આગામી એપિસોડ માટે લોકોને તેમના ઇનપુટ્સ શેર કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી મોદીએ લોકોને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરી છે.
MyGov ના આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“2022 ની છેલ્લી #MannKiBaat આ મહિનાની 25મી તારીખે થશે. હું કાર્યક્રમ માટે તમારા ઇનપુટ્સ મેળવવા આતુર છું. હું તમને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરું છું.”
2022’s last #MannKiBaat will take place on the 25th of this month. I am eager to receive your inputs for the programme. I urge you to write on the NaMo App, MyGov or record your message on 1800-11-7800.https://t.co/W9ef5kQZXj
— Narendra Modi (@narendramodi) December 13, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
2022's last #MannKiBaat will take place on the 25th of this month. I am eager to receive your inputs for the programme. I urge you to write on the NaMo App, MyGov or record your message on 1800-11-7800.https://t.co/W9ef5kQZXj
— Narendra Modi (@narendramodi) December 13, 2022