પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા ‘સુપોશિત મા‘ પહેલની પ્રશંસા કરી છે. શ્રી બિરલાએ કોટાના રામગંજમંડી વિસ્તારમાં સુપોષિત મા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ધ્યેય દરેક માતા અને બાળકને સ્વસ્થ રાખવાનો છે.
લોકસભાના સ્પીકરના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“માનનીય લોકસભા અધ્યક્ષજી તરફથી એક પ્રેરણાદાયી પહેલ! આમાં એક સ્વસ્થ માતા અને બાળકની સાથે સમગ્ર પરિવારની સમૃદ્ધિ રહેલી છે અને આ એક મજબૂત સમાજનો આધાર છે.
माननीय लोकसभा अध्यक्ष जी की ओर से एक प्रेरक पहल! स्वस्थ मां और शिशु के साथ ही इसमें पूरे परिवार की समृद्धि निहित है और यही तो एक सशक्त समाज की आधारशिला है। https://t.co/9IC0Sq26Q8
— Narendra Modi (@narendramodi) February 21, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com