Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી નિમિત્તે યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી નિમિત્તે યાદ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લાલ બહાદુર શાસ્ત્રીજી નમ્ર અને મક્કમ હતા.

તેઓ સાદગીના પ્રતીક હતા અને આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે તેમનું જીવન સમર્પિત કર્યું હતું.

આપણે તેમની જયંતી પર તેમને ભારત માટે કરેલા દરેક કાર્યો બદલ કૃતજ્ઞતાની ભાવનાથી સ્મરણ કરીએ છીએ.

 

SD/GP/BT