Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લશ્કરી દળોના ધ્વજ દિને સૈનિકો અને લશ્કરી દળોના વરિષ્ઠોને સલામ કરી

પ્રધાનમંત્રીએ લશ્કરી દળોના ધ્વજ દિને સૈનિકો અને લશ્કરી દળોના વરિષ્ઠોને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લશ્કરી દળોના ધ્વજ દિને સૈનિકો અને લશ્કરી દળોના વરિષ્ઠોને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લશ્કરી દળોના ધ્વજ દિને આપણા બહાદૂર સૈનિકો અને વરિષ્ઠોની વિરતા અને શહીદીને આપણી સલામ અને તેમના કલ્યાણ માટેની આપણી પ્રતિબધ્ધતા દોહરાવીએ છીએ.

AP/J.Khunt/TR/GP