Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લંડનમાં બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ અને ડૉ. આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ જગુઆર – લેન્ડ રોવર નિર્માણ એકમની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લંડનના લૈમ્બેથમાં બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ કર્યું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમને ગઈકાલે પેરિસમાં થયેલા આતંકી હુમલાના વિષયમાં જાણીને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું કે, આ માત્ર ફ્રાન્સના લોકો પર હુમલો નહોતો, પરંતુ પુરી માનવતા પર હુમલો હતો. અને હવે સમય આવી ગયો છે કે આ વૈશ્વિક ત્રાસદીનો સામનો કરવા માટે વિશ્વના બધા જ માનવતાવાદી બળો એકજૂથ થાય. તેમણે કહ્યું કે એ મહત્વપૂર્ણ છે કે સંયુક્ત રાષ્ટ્રે આતંકવાદને પરિભાષિત કર્યો છે.

પ્રધાનમંત્રીએ શ્રી બસવેશ્વરને મહાન દાર્શનિક અને સમાજ સુધારક ગણાવ્યા, જેમણે પોતાના સમયમાં સામાજીક બદીઓ વિરુદ્ધ લડાઈ લડી અને પાયાના સ્તરે લોકતંત્રની મજબૂતી માટે કાર્ય કર્યું.

પ્રધાનમંત્રીએ લંડનમાં કિંગ હૈનરીઝ માર્ગ પર ડૉ. આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ડૉ. આંબેડકરની પ્રતિમા સમક્ષ મિણબત્તી પ્રજ્વલિત કરી. તેમણે સ્મારક તક્તીનું અનાવરણ પણ કર્યું. પ્રધાનમંત્રીએ મુલાકાતી પુસ્તિકામાં લખ્યું “આ એક પવિત્ર સ્થાન છે, જ્યાં ડૉ. આંબેડકરે જ્ઞાન વર્ધન કર્યું, મુશ્કેલીઓને દૂર કરી અને તેમની સામે આવનારી બાધાઓને પાર કરી.” તેમણે કહ્યું “હું એ મહાન વ્યક્તિને નમન કરું છું, જેણે સમાજના દલિત વર્ગો માટે નિરંતર કાર્ય કર્યું.”

પ્રધાનમંત્રીએ સોલિહુલમાં જગુઆર – લેન્ડ રોવર નિર્માણ એકમની મુલાકાત પણ લીધી.

J.Khunt/GP