Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રોશ હશનાહ પર વિશ્વભરના યહૂદી લોકોને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહ નિમિત્તે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી લોકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પર પ્રધાનમંત્રીનું પોસ્ટર;

  “શાના તોવા! રોશ હશનાહ પર મારા મિત્ર પ્રધાનમંત્રી @netanyahu, ઇઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના.”

CB/GP/JD