પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“રાષ્ટ્રીય રમત દિવસ પર, તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર માટે તેમના યોગદાન પર ભારતને ગર્વ છે. હું મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
On National Sports Day, my greetings to all sportspersons. India is proud of their contributions to the nation. I pay homage to Major Dhyan Chand Ji as well on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) August 29, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com