Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પ્રશંસા કરી છે જેણે એક લાખથી વધુ લાભાર્થીઓની નોંધણીને વટાવી છે

કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેને જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે MSME ને મજબૂત બનાવવું એ સમાજના દરેક વર્ગને મજબૂત કરવા સમાન છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: ખૂબ ખૂબ અભિનંદન! MSME ક્ષેત્રને સશક્ત બનાવવાનો અર્થ સમાજના દરેક વર્ગને સશક્તિકરણ કરવાનો છે. રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની આ સફળતા પ્રોત્સાહક છે.”

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com