Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝના ઐતિહાસિક રેકોર્ડના 1 કરોડથી વધુ પૃષ્ઠો સાથેના પોર્ટલ “અભિલેખ પાટલ”ની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝના ઐતિહાસિક રેકોર્ડના 1 કરોડથી વધુ પૃષ્ઠો સાથેના પોર્ટલ “અભિલેખ પાટલ”ની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં ટ્વીટ કર્યું:

આ એવી વસ્તુ છે જે ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે જુસ્સા ધરાવતા લોકો માટે રસપ્રદ રહેશે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com