પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી મેગા સાયક્લોથોન ઈવેન્ટમાં ભાગ લેનારા અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિ ફેલાવનારા તમામ લોકોની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“જેઓએ ભાગ લીધો અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિ ફેલાવી તે બધાને અભિનંદન.”
Compliments to all those who took part and spread awareness on healthy living. https://t.co/k5GFvstcs6
— Narendra Modi (@narendramodi) February 15, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Compliments to all those who took part and spread awareness on healthy living. https://t.co/k5GFvstcs6
— Narendra Modi (@narendramodi) February 15, 2023