Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને તેમનાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમનાં જન્મદિવસની શુભેચ્છા આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિજીને જન્મદિવસની શુભેચ્છા. પરમ કૃપાળુ પરમાત્મા તેમને આપણાં દેશની સેવા માટે લાંબું અને સ્વસ્થ જીવન આપે. રાષ્ટ્રપતિજીએ તેમના કાર્યકાળની શરૂઆતથી પોતાનાં સરળ અને સંવેદનશીલ સ્વભાવથી ભારતીયોનાં હૃદય જીતી લીધા છે. મને રાષ્ટ્રપતિજી 125 કરોડ ભારતીયો, ખાસ કરીને ગરીબો અને વંચિતોની આકાંક્ષા પ્રત્યે હંમેશા સંવેદનશીલ લાગ્યાં છે.”

J.Khunt/GP