Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર એનાયત કરવા બદલ અભિનંદન. સરકાર અને સુરીનામની લોકો તરફથી આ વિશેષ સંકેત આપણા દેશો વચ્ચેની કાયમી મિત્રતાનું પ્રતીક છે.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com