Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ – અરિચલ મુનાઈની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ – અરિચલ મુનાઈની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું હતુઃ

પ્રભુ શ્રી રામના જીવનમાં વિશેષ મહત્વ ધરાવતા અરિચલ મુનાઈ ખાતે રહેવાની તક મળી. તે રામ સેતુનું પ્રારંભિક બિંદુ છે.

YP/JD