પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આજે વહેલી સવારે રાજઘાટ ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આપણે આપણા રાષ્ટ્ર માટે તેમના વિઝનને સાકાર કરવા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ.”
Paid homage to Pujya Bapu at Rajghat earlier today. We reiterate our commitment towards realising his vision for our nation. pic.twitter.com/88gyBGN9zB
— Narendra Modi (@narendramodi) January 30, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Paid homage to Pujya Bapu at Rajghat earlier today. We reiterate our commitment towards realising his vision for our nation. pic.twitter.com/88gyBGN9zB
— Narendra Modi (@narendramodi) January 30, 2025