પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (06-04-2017) રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ રશિયા અને રશિયાના લોકોને સેંટ પીટર્સબર્ગ મેટ્રોમાં થયેલા વિસ્ફોટમાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
TR
PM @narendramodi spoke to President Putin today. @KremlinRussia_E
— PMO India (@PMOIndia) April 6, 2017