પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના મોસ્કોમાં યોજાયેલી વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે 17 મેડલ જીતવા બદલ ભારતની મહિલા રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે.
રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય પ્રધાન, શ્રી અનુરાગ સિંહ ઠાકુરની ટ્વીટને રીટ્વીટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપણા રમતવીરોને અભિનંદન.”
Congratulations to our athletes. https://t.co/zczIdasMS6
— Narendra Modi (@narendramodi) May 8, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Congratulations to our athletes. https://t.co/zczIdasMS6
— Narendra Modi (@narendramodi) May 8, 2023