પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમને નમન કર્યા હતા.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે, રવિદાસ જયંતીના શુભ અવસર પર, મેં દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી.
તમામ દેશવાસીઓને રવિદાસ જયંતીની શુભકામનાઓ.”
“સંત રવિદાસજીનું આ પવિત્ર મંદિર લોકો માટે પ્રેરણારૂપ છે. હું ભાગ્યશાળી છું કે એક સાંસદ તરીકે મને અહીં વિકાસ કાર્યો પૂર્ણ કરવાની તક મળી છે.”
“દિલ્હીના શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની ખૂબ જ ખાસ ક્ષણો.”
रविदास जयंती के पुण्य अवसर पर आज मैंने दिल्ली के श्री गुरु रविदास विश्राम धाम मंदिर जाकर दर्शन किए।
सभी देशवासियों को रविदास जयंती की शुभकामनाएं। pic.twitter.com/RbVj9wUB1k
— Narendra Modi (@narendramodi) February 16, 2022
संत रविदास जी का यह पवित्र धाम जन-जन के लिए एक प्रेरणास्थल है। मैं सौभाग्यशाली हूं कि एक सांसद के रूप में मुझे यहां के विकास कार्यों को पूरा करने का अवसर प्राप्त हुआ है। https://t.co/eH29NCJSJm

Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg

SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com