Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રથ યાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથ યાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રથ યાત્રાના પાવન પ્રસંગે તમને બધાને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથની અમીદ્રષ્ટિ દરેક પર સતત રહે તેવી પ્રાર્થના. ભગવાન જગન્નાથના આશીર્વાદ ગામડાઓના વિકાસ, ગરીબો અને ખેડૂતોની સુખાકારી તરફ દોરી જાય તથા ભારતની પ્રગતિને, દેશના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.”

TR