Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુટ્યુબર દ્વારા નમો ભારત ટ્રેનના વીડિયો શૂટની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે ક્રોસ કરતી નમો ભારત ટ્રેનના વીડિયોને બિરદાવ્યો છે. આ વીડિયો યુટ્યુબર શ્રી મોહિત કુમાર દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો, જેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આવરી લે છે.

યુટ્યુબર શ્રી મોહિત કુમારના વિડિયોનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

સરસ વિડિયો…

તમારી ટાઈમલાઈન આપણે સાથે મળીને બનાવી રહ્યા છીએ તે નવા ભારતનો સારો પરિપ્રેક્ષ્ય આપે છે.”

AP/GP/JD