પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી શ્રીમાન બોરીસ જૉહન્સનને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી કારણ કે તેમને કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વ્હાલા પ્રધાનમંત્રી બોરીસ જૉહન્સન, તમે એક યોદ્ધા છો અને તમે આ પડકાર પર પણ વિજય પ્રાપ્ત કરશો. હું તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું અને સ્વસ્થ યુકે માટે મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.”
RP
Dear PM @BorisJohnson,
— Narendra Modi (@narendramodi) March 27, 2020
You’re a fighter and you will overcome this challenge as well.
Prayers for your good health and best wishes in ensuring a healthy UK. https://t.co/u8VSRqsZeC