Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મ્યુનિક હુમલામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિક હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો અંગે દિલસોજી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે મ્યુનિકમાં થયેલા ભયાનક હુમલાથી વ્યથિત છીએ. અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારો સાથે છે.”

TR