પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ ગણાવ્યા અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“આજે તેમની જન્મજયંતિ પર આપણે મૌલાના આઝાદને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ તરીકે અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. તેઓ ઊંડા વિચારક અને પ્રખર લેખક પણ હતા. આપણે વિકસિત અને સશક્ત ભારત માટે તેમના વિઝનથી પ્રેરિત રહીએ છીએ.”
On his birth anniversary today, we pay homage to Maulana Azad. He is fondly remembered as a beacon of knowledge and for his role in India’s freedom movement. He was also a deep thinker and prolific writer. We remain motivated by his vision for a developed and empowered India.
— Narendra Modi (@narendramodi) November 11, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com