પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના વાસિઓને તેના રાજ્યોના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના વાસિઓને તેમના રાજ્યોની સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છા. હું આ રાજ્યોને તેમની વિકાસ યાત્રા માટે શુભકામનાઓ આપું છું.”
UM/AP/J.Khunt/GP
Greetings to people of Meghalaya, Manipur & Tripura on their Statehood Day. I wish these states the very best in their development journey.
— Narendra Modi (@narendramodi) January 21, 2016