પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ @Claudiasheinને અભિનંદન!
મેક્સિકોના લોકો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે અને રાષ્ટ્રપતિ @lopezobradorના મહાન નેતૃત્વને શ્રદ્ધાંજલિ પણ છે.
સતત સહયોગ અને પ્રગતિની આશા રાખીએ છે.”
Congratulations to @Claudiashein, Mexico’s first woman President-elect!
This is a momentous occasion for the people of Mexico and a tribute to the great leadership of President @lopezobrador_ as well.
Looking forward to continued collaboration and shared progress.
— Narendra Modi (@narendramodi) June 6, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com