પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કિસાન પ્રદર્શનો ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરે છે.
તેઓ મુઝફ્ફરનગર યુપીમાં પશુપ્રદર્શન અને કિસાન મેળાની પ્રશંસા કરી રહ્યા હતા કે જે સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલ્યાને શેર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“શ્રેષ્ઠ પ્રયાસ! આવા કિસાન મેળાઓ દ્વારા આપણા અન્નદાતા ભાઈઓ અને બહેનો વધુને વધુ આધુનિક ટેક્નોલોજી અપનાવવા માટે પ્રેરિત થશે ત્યારે તેમની આવકના સાધનોમાં પણ વધારો થશે.”
बेहतरीन प्रयास! इस तरह के किसान मेलों से जहां हमारे ज्यादा से ज्यादा अन्नदाता भाई-बहन आधुनिक टेक्नोलॉजी अपनाने के लिए प्रेरित होंगे, वहीं उनकी आय के साधन भी बढ़ेंगे। https://t.co/fD7jSMwz9g
— Narendra Modi (@narendramodi) April 8, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com