પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અંતરિક્ષ પરિસ્થિતિગત જાગૃતિ વધારવાની દિશામાં વધતા ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનું આ એક મહત્વપૂર્ણ યોગદાન છે.
X પર દિગંતારાની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
“મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ @Digantarahqને અભિનંદન. આ અંતરિક્ષ પરિસ્થિતિગત જાગૃતિ વધારવાની દિશામાં વધતા ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનું એક મહત્વપૂર્ણ યોગદાન છે.”
Kudos to Indian space startup @Digantarahq at the success of Mission SCOT. This is an important contribution of the growing Indian space industry towards enhancing space situational awareness. https://t.co/yrMw0lX89I
— Narendra Modi (@narendramodi) January 17, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com