Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘મિશન 100% ઇલેક્ટ્રિફિકેશન’ની સફળતા માટે કોંકણ રેલવે ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોંકણ રેલવે ટીમનેમિશન 100% વીજળીકરણની નોંધપાત્ર સફળતા અને ટકાઉ વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

મિશન 100% ઇલેક્ટ્રિફિકેશનની નોંધપાત્ર સફળતા અને ટકાઉ વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા બદલ સમગ્ર @KonkanRailway ટીમને અભિનંદન.”

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com