પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છા પાઠવી છે અને આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે એમ કહ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ. આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક!”
Greetings on Milad-un-Nabi. May the spirit of brotherhood and kindness be furthered in our society. May everyone be happy and healthy. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) September 28, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Greetings on Milad-un-Nabi. May the spirit of brotherhood and kindness be furthered in our society. May everyone be happy and healthy. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) September 28, 2023