Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાજ્ય સ્થાપના દિવસે મિઝોરમના લોકોને મારી શુભેચ્છાઓ. આવનારા વર્ષોમાં મિઝોરમનો અતિશય પ્રમાણમાં વિકાસ થાય એવી મારી પ્રાર્થના.

અરુણાચલના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામના. આવનારા દિવસોમાં રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરે એવી આશા.”