પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં પુલ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી..
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“મિઝોરમમાં પુલ દુર્ઘટનાથી વ્યથિત છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે.
દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રુપિયા એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રુપિયા આપવામાં આવશે: PM @narendramodi”
Pained by the bridge mishap in Mizoram. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. Rescue operations are underway and all possible assistance is being given to those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…
— PMO India (@PMOIndia) August 23, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com