પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
મારા વિચારો તે લોકો સાથે છે જેમણે મિઝોરમમાં પથ્થરની ખાણની દુ:ખદ દુર્ઘટનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 રૂ. એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.: PM”
My thoughts are with those who lost their loved ones due to the tragic stone quarry collapse in Mizoram. An ex-gratia of Rs. 2 lakh would be given from PMNRF to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 16, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com