પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને પ્રાર્થના કરી છે.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આજે નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજાનો દિવસ છે. તેમની અસીમ કૃપાથી દરેકનું જીવન શૌર્ય અને નમ્રતાથી સુશોભિત બને, એ જ પ્રાર્થના…”
नवरात्रि में आज दुर्गा मां के तीसरे स्वरूप देवी चंद्रघंटा की पूजा-आराधना का दिन है। उनकी असीम कृपा से हर किसी का जीवन वीरता और विनम्रता से सुशोभित हो, यही प्रार्थना है… pic.twitter.com/xXX1G4i4y3
— Narendra Modi (@narendramodi) September 28, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com