પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન આપણા સમાજમાં ભાઈચારા અને કરુણાની ભાવનાને આગળ વધારવા માટે ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માંગ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું મા કાત્યાયનીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. તેમના આશીર્વાદ આપણા પર રહે અને આપણા સમાજમાં ભાઈચારા અને કરુણાની ભાવના આગળ વધે.”
I bow to Maa Katyayani. May her blessings remain upon us and may they further the spirit of brotherhood and compassion in our society. pic.twitter.com/5G8UFKfrUJ
— Narendra Modi (@narendramodi) October 11, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com