પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના મહાન સાંસ્કૃતિક સમન્વયને ઉજાગર કર્યો અને તેનો શ્રેય માધવપુર મેળાને આપ્યો.
માધવપુર મેળા વિશે આસામના મુખ્ય પ્રધાન, શ્રી હિમંતા બિસ્વા સરમાના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેનો મહાન સાંસ્કૃતિક તાલમેલ માધવપુર મેળાને આભારી છે.”
Great cultural synergy between Gujarat and the Northeast thanks to the Madhavpur Mela. https://t.co/JYdr9OpAOQ
— Narendra Modi (@narendramodi) April 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Great cultural synergy between Gujarat and the Northeast thanks to the Madhavpur Mela. https://t.co/JYdr9OpAOQ
— Narendra Modi (@narendramodi) April 5, 2023