પ્રધાનમંત્રીએ ભારતની માતાઓ અને બહેનો પર ઉજ્જવલા યોજનાની અસરને બિરદાવી છે.
ઉજ્જવલા યોજનાથી દેશની માતાઓ અને બહેનોને કેવી રીતે ફાયદો થાય છે તે અંગેનો એક વીડિયો શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઉજ્જવલાએ જે રીતે અમારી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સરળતા અને ખુશીઓથી ઉજ્જવળ બનાવ્યું છે, તે ખૂબ જ પ્રોત્સાહક છે.”
‘उज्ज्वला’ ने जिस प्रकार हमारी गरीब माताओं और बहनों के जीवन को आसान बनाकर खुशियों से रोशन किया है, वो बहुत उत्साहित करने वाला है। pic.twitter.com/bQG5DDQInZ
— Narendra Modi (@narendramodi) April 7, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com