પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર દ્વારા મહિલાઓના સશક્તિકરણમાં AIની ભૂમિકા પર લખાયેલો લેખ શેર કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, “મહિલાઓ માટે અત્યંત ઉપયોગી થવા ઉપરાંત AI નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ છે.”
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી @savitrii4bjp જીએ આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓને સશક્ત બનાવવામાં AIની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે અને લખ્યું છે કે તેમના માટે અત્યંત ઉપયોગી હોવા ઉપરાંત, તે નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ છે. આપણી નારી શક્તિને સમર્પિત તેમનો આ લેખ વાંચો…”
महिला एवं बाल विकास राज्यमंत्री @savitrii4bjp जी ने हमारी माताओं-बहनों-बेटियों को सशक्त बनाने में AI की भूमिका पर प्रकाश डालते हुए लिखा है कि यह उनके लिए बेहद उपयोगी होने के साथ-साथ नए-नए अवसरों के सृजन में भी मददगार है। पढ़िए, हमारी नारीशक्ति को समर्पित उनका यह आलेख… https://t.co/rldMBGAWRA
— PMO India (@PMOIndia) March 9, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com