Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલા સશક્તીકરણ માટે શૈક્ષણિક સુધારાની અસરને રેખાંકિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના સશક્તીકરણ માટે શૈક્ષણિક સુધારાઓની અસરને રેખાંકિત કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની એક પોસ્ટ શેર કરતા, તેમણે કહ્યું કે આ સુધારાઓ તમામ ક્ષેત્રોમાં લિંગ સમાનતા અને મહિલા આગેવાની વિકાસને આગળ વધારશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું:

અમારા શૈક્ષણિક સુધારાઓની અસર ખરેખર પરિવર્તનકારી છે, ખાસ કરીને અમારી નારી શક્તિને સશક્ત કરવામાં. આનાથી તમામ ક્ષેત્રોમાં લિંગ સમાનતા અને મહિલા આગેવાનીનો વિકાસ આગળ વધશે.”

YP/JD