પ્રધાનમંત્રીએ મહિલાઓને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) માટે નોંધણી કરાવવા વિનંતી કરી છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા MSSC દ્વારા નાણાકીય સમાવેશ વધારવા અને મહિલાઓને વધુ સારું વળતર આપવા વિશેના ટ્વીટને રીટ્વીટ કરીને, પ્રધાનમંત્રીએ કહ્યું:
“હું વધુ મહિલાઓને એમએસએસસી માટે નોંધણી કરવા વિનંતી કરું છું. તે આપણી નારી શક્તિ માટે ઘણા ફાયદા આપે છે.”
I also urge more women to enrol for MSSC. It offers many advantages for our Nari Shakti. https://t.co/xG7t8XBvOq
— Narendra Modi (@narendramodi) April 29, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
I also urge more women to enrol for MSSC. It offers many advantages for our Nari Shakti. https://t.co/xG7t8XBvOq
— Narendra Modi (@narendramodi) April 29, 2023