Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. શ્રી મોદીએ પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી અને ફોટો ગેલેરીમાં વોકથ્રુ લીધું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ અગાઉ સાંજે રાજકોટનાં કિલ્લા પર છત્રપતિ શિવાજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.”

आज संध्याकाळी, राजकोट किल्ल्यावरील छत्रपती शिवाजी महाराजांच्या भव्य पुतळ्याचे अनावरण करण्यात आले.”

પ્રધાનમંત્રીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ શ્રી નારાયણ રાણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર તથા નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD