પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડ્યુલાઈડ્સને સાયપ્રસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સાયપ્રસના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડ્યુલાઈડ્સને અભિનંદન. હું ભારત-સાયપ્રસ સંબંધોને વધારવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું.
Congratulations to H. E. Nikos @Christodulides for being elected the President of Cyprus. I look forward to working closely with him to enhance India-Cyprus ties.
— Narendra Modi (@narendramodi) February 13, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com